Bharti Mela Surat 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે બેરોજગારો માટે પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | એમ્પ્લોયમેન્ટ ઓફિસ |
આયોજન કરનાર | ગુજરાત સરકાર |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટની લિંક | https://employment.gujarat.gov.in/ |
લાયકાત
એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતી મેળામાં જરૂરી લાયકાત કોઈપણ સ્નાતક, આઈટીઆઈ, બેચલર ઓફ એન્જીનીયરીંગ, બી.બી.એ, એમ.બી.એ, એમ.એસ.ડબલ્યુ, 10 પાસ, 10 નાપાસ, 12 પાસ તમામ માટે છે.
વયમર્યાદા
એમ્પ્લોયમેન્ટ ઓફિસ અંતર્ગતના આ ભરતી મેળામાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા દ્વારા આયોજિત આ ભરતી મેળામાં ટેલીકોલર, રિસેપ્શનિસ્ટ, હ્યુમન રિસોર્સ મેનેજર, એ.સી ટેક્નિશિયન, સિવિલ એન્જીનીયર, એફ.એમ.સી.જી સેલ્સ એક્ષેકયુટીવ, ઓનલાઈન બિઝનેસ ડેવલપમેન્ટ એક્ષેકયુટીવ, ડિલિવરી એક્ષેકયુટીવ, ટીમ લીડર તથા અન્ય પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. જે લોકો બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ છે તેમના માટે આ એક સોનેરી તક છે. જેથી અમારી તમને વિનંતી છે કે તમારા એવા દરેક મિત્ર અથવા સગા-સંબંધી જે ફ્રેશર્સ છે તેમના સુધી આ આર્ટિકલ જરૂરથી શેયર કરજો.
પગારધોરણ
એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતી મેળામાં અલગ અલગ સેક્ટરની અગ્રણી કંપનીઓ હાજર રહેશે. એટલે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 10,000 થી લઈ 30,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
કુલ ખાલી જગ્યા
એમ્પ્લોયમેન્ટ ઓફિસ અંતર્ગતના આ ભરતી મેળામાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ નામાંકિત કંપનીઓ દ્વારા વિવિધ લાયકાત તથા વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં થઇ શકે છે.
અરજી ફી
એમ્પ્લોયમેન્ટ ઓફિસ દ્વારા આયોજિત આ ભરતીમાં ભરતી મેળા સ્થળે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની રજીસ્ટ્રેશન ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી ચુકાવાવની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે ભરતી મેળામાં હાજર રહેવા માંગો છો તો તમારે ભરતી મેળા સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
અભ્યાસની માર્કશીટ
ડિગ્રી
અનુભવનું સર્ટિફિકેટ
લિવિંગ સર્ટિફિકેટ
પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
તથા અન્ય
પસંદગી પ્રક્રિયા:
અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
ભરતી મેળાનું સ્થળ તથા તારીખ
આ ભરતીમાં ભરતી મેળાનું સ્થળ – નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી/એસ.ટી, સુરત, AVTS બિલ્ડીંગ, MCC હોલ, મજુરા ગેટ, આઈટીઆઈ કેમ્પસ, સુરત છે. જયારે ભરતી મેળાનો સમયગાળો 19 ઓક્ટોબર 2023 સવારે 11:00 કલાકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |