ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023: તમે શું પણ નોકરીઓ શોધી રહ્યા છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કને કોઈ નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ગુજરાતી છોકરો આવ્યા છે કારણ કે સાહિત્ય અકાદમીમાં વિવિધ પદો પર ભરતી આવી છે તો અમારી વિનંતી છે કે લેખ ને અંત સુધી જરૂર વાંચજો જેમની નોકરીની જરૂર છે દરેક વ્યક્તિ સુધી આ લેખ શેયર કરજો.
ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત સાહિત્ય અકાદમી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 18 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 20 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gujaratsahityaacademy.com/ |
લાયકાત
તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ gujaratsahityaacademy.com પર અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યા
ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં સંપાદકની 01, પ્રકાશન અધિકારીની 01 તથા સહાયક મહામાત્રની 03 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ
ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
સંપાદક | રૂપિયા 45,000 |
પ્રકાશન અધિકારી | રૂપિયા 45,000 |
સહાયક મહામાત્ર | રૂપિયા 40,000 |
અરજી ફી
ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંપાદક, પ્રકાશન અધિકારી તથા સહાયક મહામાત્રની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત સાહિત્ય અકાદમી ઘ્વારા 18 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 નવેમ્બર 2023 છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ https://gujaratsahityaacademy.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલી દો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:
- Surat Bharti Mela 2023 | બેરોજગારો માટે પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો
- Exclusive: 15,000 હાર્ટ ઓપરેશન કરનાર ડો. ધીરેન શાહે જણાવ્યા હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
- Gujarat Government 12th Pass Recruitment 2023 | 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક
- Air India Gujarat Recruitment 2023 | એર ઈન્ડિયાની ગુજરાતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી