Bank Clerk New Recruitment 2023 | બેંકમાં 150+ જગ્યાઓ પર સરકારી નોકરીઓ

બેંક ક્લાર્ક નવી ભારતી 2023: શું તમે પણ નોકરીની શોધ કરો છો અથવા તમારા પરિવારના મિત્ર સર્કને કોઈ નોકરીની જરૂર છે તો અમે તમારા માટે સ્પષ્ટતા કરવા માટે આવ્યા છે કારણ કે બેંકમાં કલાર્કની 150 થી વધુ નોકરીઓ પર સરકારી નોકરીઓ આવી છે તો અમારી વિનંતી છે. કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો જેમની નોકરીની જરૂર છે દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

બેંક ક્લાર્ક નવી ભારતી 2023

સંસ્થાનું નામ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 10 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 10 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.mscbank.com/

લાયકાત

બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

વયમર્યાદા

બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટમાં જોઈ શકો છો. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

  • ટ્રેઈની જુનિયર ઓફિસર 23 થી 32 વર્ષ સુધી
  • ટ્રેઈની ક્લાર્ક 21 થી 28 વર્ષ સુધી
  • સ્ટેનો ટાઈપિસ્ટ 23 થી 32 વર્ષ સુધી

પગારધોરણ

બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ટ્રેઈની જુનિયર ઓફિસર રૂપિયા 49,000
ટ્રેઈની ક્લાર્ક રૂપિયા 32,000
સ્ટેનો ટાઈપિસ્ટ રૂપિયા 50,415

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  1. આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ
  2. અભ્યાસની માર્કશીટ
  3. કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
  4. ડિગ્રી
  5. ફોટો
  6. સહી
  7. તથા અન્ય

ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા બેંક દ્વારા ટ્રેઈની જુનિયર ઓફિસરની 45, ટ્રેઈની ક્લાર્કની 107 તથા સ્ટેનો ટાઈપિસ્ટની 01 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન બેંક દ્વારા 10 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા બેંક દ્વારા ટ્રેઈની જુનિયર ઓફિસર, ટ્રેઈની ક્લાર્ક તથા સ્ટેનો ટાઈપિસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.mscbank.com/ વિઝીટ કરો.
  • અહીં તમને “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment